Samanya Gujarati (GPSC Master) By: Dinu Bhadresariya
સામાન્ય ગુજરાતી
દિનુ ભદ્રેસરિયા
પ્રસ્તુત પુસ્તકમાં ધોરણ 10/12 થી શરુ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી તથા યુપીએસસી ની પરીક્ષાના અભ્યાસક્રમમાં સમાયેલા જોડણી, સમાનર્થી વિરુધાર્થી શબ્દો, કહેવતો-રૂઢિપ્રયોગો, વિચાર-વિસ્તાર, સંક્ષેપીકરણ, પત્રલેખન, અહેવાલલેખન અરજીલેખન, લોકવિચાર,ચર્ચાપત્રો,મંતવ્યો, તથા નિબંધલેખન જેવા તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જીપીએસસી તથા યુપીએસસીના સ્કોરિંગ લેવલને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને તૈયાર કરવામાં આવ્યું છે.
જીપીએસસી વર્ગ 1/2, ગૌણ સેવા મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ સબ ઇન્સ્પેકટર, રેલ્વે, બેંકીગ, એલ.આઈ.સી.,ક્લાર્ક, રેવન્યુ તલાટી, હિસાબી અધિકારી, યુપીએસસી, નેટ/સ્લેટ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન
|