Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Nighantu (Set of 2 Books)
Bapalal Vaid
Author Bapalal Vaid
Publisher Gujarat Pustakalay
ISBN
No. Of Pages 1500
Edition 2011
Format Hardbound
Language Gujarati
Price रु 1000.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635261383900157345.jpg 635261383900157345.jpg 635261383900157345.jpg
 

Description

Nighantu (Set of 2 Books)
 
 
 
 
નિઘંટુ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ ) (ભાગ 1 અને 2)
 
 
 
-બાપાલાલ વૈદ્ય 
 
ઘંટ વગાડી વગાડીને જેમાં વનૌષધિનાં ગુણગાન ગાવામાં આવેલાં છે તે પુસ્તક એટલે નિઘંટુ. રાજનિઘંટુ, ધન્વન્તરિ નિઘંટુ, શાલિગ્રામ નિઘંટુ, 
 
નિઘંટુઓમાં શ્રી ધન્વન્તરી નિઘંટુનું સ્થાન ઊંચું છે  કાશીરાજ ધન્વન્તરી આ નિઘંટુના વક્તા છે અને કોઈ અજ્ઞાતનામાં ધન્વન્તરીશિષ્યથી આ સંગૃહિત થયેલો છે પ્રાચીન નિઘંટુઓમાં નહિ એવા અનેક દ્રવ્યો આ નિઘંટુમાં લેવામાં આવ્યા છે એલોપથી-યુનાની બંનેના ઉપયોગી દ્રવ્યો અહી લેવામાં આવ્યા છે 
આ ગ્રંથની રચના આ પ્રમાણે કરવામાં આવી છે -લેટીન, સંસ્કૃત ગુજરાતી તથા ઈતર ભાષાના શબ્દોની સુચીઓ ઉપરાંત કયા રોગોમાં કયી વનસ્પતિ વપરાયેલી છે તે આ અનુક્રમણિકા જોવાથી તુર્તજ સમજી શકાશે આયુર્વેદના વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી છે 

Subjects

You may also like
  • Ayurved Na Adbhut Upachaaro
    Price: रु 100.00
  • Dadima Nu Vaidu
    Price: रु 350.00
  • Khorak Aej Dawa
    Price: रु 250.00
  • Jade To Jadibutti
    Price: रु 250.00
  • Raho Niramay
    Price: रु 95.00
  • Vinela
    Price: रु 160.00
  • Rakhe Vahemaata
    Price: रु 190.00
  • Chuntela
    Price: रु 140.00
  • Upchaarbodh
    Price: रु 105.00
  • Arogyamangal
    Price: रु 140.00
  • Sarvamitrani Upchaar Yatra
    Price: रु 90.00
  • Vaid Bapanu Vaidu
    Price: रु 135.00