Madhyam Vichar By Yasin Dalal
જાણીતા લેખક અને માધ્યમ સંશોધક યાસીન દલાલે માધ્યમ ઉપર 75 પુસ્તકો લખીને એક નવી કેડી કંડારી છે.એમણે બધાં જ માધ્યમો ઉપર કલમ ચલાવી છે.જેમાં રીપોર્ટીંગ,તંત્રી લેખ,જનસંપર્ક,જાહેર ખબર,લેખન અને કોમ્યુનીકેશનના મોડલનો સમાવેશ થાય છે.