જગતની અગ્રગણ્ય સભ્યતાઓ - નવીનચંદ્ર આચાર્ય Jagatni Agraganya Sabhyatao (Prominent Civilization of The World In Gujarati) By Navinchandra Acharya સંસ્કૃતિનો અભ્યાસ એટલેમાનવજીવનના વિકાસનો અભ્યાસ,સંસ્કૃતિમાં વંશપરંપરાથી આવેલી ટેવો,વિચારો,મૂલ્યો,રાચરચીલું,ઉત્પાદનની વિશિષ્ટ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.જગતના ઇતિહાસ પટ પર અનેક સંસ્કૃતિઓ ઉદ્દભવી,વિકસી અને અસ્ત પામી.
Useful Book For GPSC Exam Preparation