Gujaratno Sanskrutik Itihas (AD 1304 thi 1818) By Navinchandra Acharya
ગુજરાતનો સંસ્કૃતિક ઈતિહાસ (ઈ.સ.1304 થી 1818)
લેખક: નવીનચંદ્ર આનંદીલાલ આચાર્ય
સમગ્ર ગ્રંથને ત્રણ વિભાગમાં વહેંચી નાખી પ્રથમ વિભાગમાં સલ્તનતકાલીન સાંસ્કૃતિક ઈતિહાસ, દ્વિતીય વિભાગમાં મુઘલકાલીન સાંસ્કૃતિક ઈતિહાસ અને તૃતીય વિભાગમાં મરાઠાકાલીન સાંસ્કૃતિક ઈતિહાસને લગતી વિગતો આપી છે.
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે