ગુજરાતની લોકસંસ્કૃતિ - હસુતા સેદાણી Gujaratni Loksanskruti (Folk Culture of Gujarat) By Hasuta Sedani
આ પુસ્તકમાં ગુજરાતની લોકસંસ્કૃતિ અને અગત્યના લોકસમુદાયો વિષે સાંગોપાંગ અભ્યાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ગુજરાતનુંલોકસંગીત,લોકસાહિત્ય,લોકનૃત્ય-નાટ્ય,લોકકલા,ગુજરાતનો લોકસમુદાય,એના ઉત્સવો,તહેવારો,દેવી-દેવતાઓ,પાળિયાઓ આ તમામ વિશે મૂલ્ય અભ્યાસ કરવામાં આવેલ છે.