ગુજરાતમાં ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન - નીરા દેસાઈ Gujaratma 19mi Sadima Samajik Parivartan (A Study of 19th Century Gujarat Society) By Neera Desai • બ્રિટિશ શાસનકાળ પૂર્વેનો ગુજરાતી સમાજ • અંગ્રેજી શાસનનું સ્વરૂપ • રાજકીય વ્યવસ્થામાં પરિવર્તન • ગ્રામીણ ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે પરિવર્તન • શહેરી ગુજરાતમાં આર્થિક વ્યવસ્થામાં પરિવર્તન • આધુનિક શિક્ષણવ્યવસ્થાનો ઉદ્દગમ • સમૂહ-સંચાર વ્યવહારના નવા માધ્યમનો ઉદભવ • સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન • મૂલ્ય-વ્યવસ્થામાં ફેરફારો