Gandhi Na Chashma – Gunvant Shah
મહાત્મા ગાંધીનાં ચશ્માંનો એક કાચ માઇક્રોસ્કોપ જેવો હતો અને જીવનના સૂક્ષ્મ વ્યવહારોનું નિરીક્ષણ-પરીક્ષણ કરનારો હતો. એમનાં ચશ્માંનો બીજો કાચ ટેલિસ્કોપ જેવો હતો અને સમગ્ર માનવજાતના લાંબા ગાળાના વ્યાપક કલ્યાણનું દર્શન કરનારો હતો. આ પુસ્તક વાંચ્યા પછી પણ કોઈ યુવાન ગાંધીજી પ્રત્યે ન આકર્ષાય તો તેની સઘળી જવાબદારી લેખકની ગણાશે.--ગુણવંત શાહ