Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Doctor Ni Diary-4
Dr.Sharad Thakar
Author Dr.Sharad Thakar
Publisher Parshva Publication
ISBN
No. Of Pages 320
Edition 2015
Format Hardbound
Language Gujarati
Price रु 290.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6440_doctordiary4.Jpeg 6440_doctordiary4.Jpeg 6440_doctordiary4.Jpeg
 

Description

ડોક્ટરની ડાયરી  - ભાગ-4  Doctor Ni Diary (Part 4 )
 
ડો. શરદ ઠાકર 
 
ટૂંકી વાર્તાઓનું કલેક્શન 
 
'ડો.ની ડાયરી'  આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ડોક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ 'રણમાં ખીલ્યું ગુલાબ' વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ડો. શરદ ઠાકરના એક ટેલીફોનીક આશ્વાસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે.
 
કારણ ? કારણ માત્ર એ જ કે ડો. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે, દિમાગથી નહિ, દિલથી લખે છે 
 
ગુજરાતી ભાષામાં ડો. શરદ ઠાકરની કલમનુ મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે કોઈ પણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજુ કરે છે લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયત રહી છે.
 
ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે.
 
સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.

Subjects

You may also like
  • Koi Prem Kare Koi Pooja (Gujarati)
    Price: रु 190.00
  • Tan Tulsi Man Mogro
    Price: रु 180.00
  • Eni Sugandh No Dariyo
    Price: रु 150.00
  • Tame j Tamaru Ajvaalu (Gujarati Translation of The Old Man & His God)
    Price: रु 125.00
  • Sambhaarna Ni Safar (Gujarati Translation of How I Taught My Grandmother To Read and Other Stories)
    Price: रु 175.00
  • Man ni Vaat (Gujarati Translation of Wise and Otherwise)
    Price: रु 200.00
  • Rannma Khilyu Gulab (Part 1 )
    Price: रु 235.00
  • Rannma Khilyu Gulab (Part 2)
    Price: रु 300.00
  • Sambandh To Aakash !
    Price: रु 150.00
  • Katha Sarita Mahesh Yagnik Ni 35 Vaartao
    Price: रु 340.00
  • Doctor Ni Diary-2
    Price: रु 280.00
  • Doctor Ni Diary-3
    Price: रु 290.00