Devu To Mard Kare (Gujarati) by Shahbuddin Rathod દેવું તો મર્દ કરે - શાહબુદ્દીન રાઠોડ જીવનમાં જે ભૂલો કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા? જીવનમાં જે છે તે મહત્ત્વનું છે, કે જે છે તેનો કઈ રીતે ઉપયોગ કરો છો તે મહત્ત્વનું છે? અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા અને શમી ગયા. એક જ ઉકેલ રહ્યો—‘હાસ્ય.’ હાસ્યને હું માલિક તરફથી મળેલી અણમોલ દેન સમજું છું. હાસ્ય ઈશ્વરદત્ત છે. ગિફ્ટ ઑફ ગોડ છે. એ જ હાસ્યના માર્ગે મારે હાસ્યસાધના, આરાધના અને ઉપાસના કરવાની છે. - શાહબુદ્દીન રાઠોડ