Cheese Dhebra By Adhir Amdavadi
ચીઝ ઢેબરાં - અધીર અમદાવાદી
ઢેબરા પર ચીઝ લગાડવાથી એ પીઝા નથી બની જતા.
આ પુસ્તકમાં તમને આર્ટ ફિલ્મની જેમ રોજબરોજની જિંદગીની ઝલક ભલે દેખાય,પણ એ આર્ટ ફિલ્મ જેટલી નીરસ નહિ લાગે, 'ચીઝ ઢેબરાં' નામ ગુજરાતીઓની ખાસિયત દર્શાવે છે કે ગુજરાતીઓ પોતાનું ગુજરાતીપણું છોડ્યા વગર સરળતાથી અન્ય પ્રદેશની ખાસિયતો અપનાવી શકે છે.