Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Charak Samhita Gujarati Book (Set of 5 Books)
Maharshi Agnivesh
Author Maharshi Agnivesh
Publisher Sastu Sahitya Vardhak Karyalay
ISBN
No. Of Pages 3800
Edition 2019
Format Hardbound
Language Gujarati
Price रु 3480.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636174684402274230.jpg 636174684402274230.jpg 636174684402274230.jpg
 

Description

Charak Samhita Gujarati Book (Set of 5 Books) By Maharshi Agnivesh

 

મહર્ષિ અગ્નિવેશ વિરચિત ચરક સંહિતા ( ભાગ 1 થી 5) ( સંપૂર્ણ ચરકસંહિતા ગ્રંથ પાંચ ભાગમાં પ્રકાશિત થયેલ છે)
 

મૂળ શ્લોકો સાથેનો સરળ ગુજરાતી અનુવાદ: જલ્પકલ્પતરુ, આયુર્વેદદીપિકા તથા ચરકોપસ્કાર ટીકાઓના ભાષાંતર સાથે
 

અનુવાદ : શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર 
 

આયુર્વેદ સાહિત્યમાં ચરકસંહિતાની તોલે આવી શકે તેવો બીજો ગ્રંથ નથી ચરકસંહિતા આર્ષ ગ્રંથ છે. એની સૂત્રશૈલ છે.

પ્રથમ ભાગમાં શ્લોકસ્થાન અથવા સુત્રસ્થાન અપાયું છે આમાં શરીર, મન અને આત્માનો સંબંધ, શરીરની ઉત્પત્તિ વગેરે મૂળભૂત બાબતોને આયુર્વેદની ભૂમિકા તરીકે ખુબ વિગતવાર અને તર્કશુદ્ધ રીતે સમજાવી છે.

બીજા ભાગમાં નિદાનસ્થાન, વિજ્ઞાનસ્થાન, શરીરસ્થાન  અને ઇન્દ્રિયસ્થાન આ ચાર સ્થાન આપેલા છે એમાં આયુર્વેદના વિષયોનું કાર્યકારણના વિચાર સાથે ખુબ સૂક્ષ્મતાથી વર્ણન છે.

ત્રીજા ભાગમાં ચિકિત્સતસ્થાન ના 30 અધ્યાયોમાંથી 1થી15 અધ્યાયો આપવામાં આવ્યા છે.

ચોથા ભાગમાં ચિકિત્સતસ્થાન ના 30 અધ્યાયોમાંથી 16થી30 અધ્યાયો આપવામાં આવ્યા છે.

 

ચરક સંહિતા એ  હિંદુ ધર્મનો આયુર્વેદ વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે.

પ્રાચીન સમયના પરિશીલનથી જ્ઞાત થાય છે કે, તે સમયમાં ગ્રંથ અથવા તંત્રની રચના શાખાના નામથી કરવામાં આવતી હતી. જેમ કે કઠ શાખામાં કઠોપનિષદ્ બન્યું છે. શાખાઓ અથવા ચરણ એ સમયની વિદ્યાપીઠ હતી, જ્યાં અનેક વિષયોનું કા અધ્યયન કાર્ય કરવામાં આવતું હતું. અત: સંભવ છે, ચરકસંહિતાનો પ્રતિસંસ્કાર ચરક શાખામાં થયો હોય.

 

 

ભારતીય ચિકિત્સા શાસ્ત્રમાં ત્રણ મુખ્ય નામ છે - ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ. ચરકના નામથી જેમ ચરક સંહિતા છે, તે જ રીતે સુશ્રૂતના નામથી સુશ્રૂત સંહિતા. ચરક સંહિતા, સુશ્રૂત સંહિતા તથા વાગ્ભટ્ટનો અષ્ટાંગ સંગ્રહ આજના સમયમાં પણ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન (આયુર્વેદ)ના માનક ગ્રંથ છે. આ ગ્રંથોની પ્રામાણિકતા અને પ્રાસંગિકતા માટેનું અનુમાન એ બાબત પરથી કરી શકાય છે કે જ્યાં ગ્રીક અને રોમન ચિકિત્સા પદ્ધતિઓનાં તત્કાલીન પુસ્તકોનાં નામ સ્વયં એ ચિકિત્સા પદ્ધતિના ચિકિત્સકો પણ જાણતા નથી. આ ગ્રંથ આજે પણ અભ્યાસક્રમનું અંગ છે.

Subjects

You may also like
  • Ayurved Na Adbhut Upachaaro
    Price: रु 100.00
  • Dadima Nu Vaidu
    Price: रु 350.00
  • Khorak Aej Dawa
    Price: रु 250.00
  • Jade To Jadibutti
    Price: रु 250.00
  • Raho Niramay
    Price: रु 95.00
  • Vinela
    Price: रु 160.00
  • Rakhe Vahemaata
    Price: रु 190.00
  • Chuntela
    Price: रु 140.00
  • Upchaarbodh
    Price: रु 105.00
  • Arogyamangal
    Price: रु 140.00
  • Sarvamitrani Upchaar Yatra
    Price: रु 90.00
  • Vaid Bapanu Vaidu
    Price: रु 135.00