Buddhina Brahmchari by Vaju Kotak
બુદ્ધિના બ્રહ્મચારી (હાસ્ય સંગ્રહ)
વજુ કોટક
સાથે જન્મેલા માનવીને,હસતાં હસતાં જીવવાની કળા શીખવી,માર્મિક કટાક્ષો દ્વારા સંસારના અનેક પ્રશ્નોને હળવે હાથે અને ભારે મુખે રસમય શૈલીમાં રજૂ કરતા નવા જ પ્રકારનો અનોખો હાસ્યરસિક સંગ્રહ
જિંદગીમાં દુઃખ જ છે એવું જો માનતા હશો
તો ચારે બાજુ દુઃખ જ દેખાશે,પણ આ
દુઃખની પાછળ આનંદના ફુવારા ઉડી રહ્યા
છે એ દ્રષ્ટિ ઘણા ઓછા માણસોએ
કેળવેલી હોય છે.ખરી રીતે તો આંસુઓના
ચમકારમાં જ ચેતનનો આનંદ છુપાયેલો છે.
આ આનંદ શોધવા માટે દ્રષ્ટી કેળવવી પડે
છે અને જેને આવી દ્રષ્ટિ મળે છે એને માટે
જીવન સદા હસતું રહે છે.
|