Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Bharatno Itihas (Maratha Yug 1707 thi 1818)
Manubhai Shah
Author Manubhai Shah
Publisher University Granth Nirman Board
ISBN 9789381265789
No. Of Pages 410
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635995484461808465.jpg 635995484461808465.jpg 635995484461808465.jpg
 

Description

Bharatno Itihas (Maratha Yug 1707 thi 1818) By Manubhai Shah

 

ભારતનો ઈતિહાસ (મરાઠા યુગ -1707 થી 1818)
 

લેખક: પ્રા. મનુભાઈ શાહ
 

આ પુસ્તક-લેખનમાં તજજ્ઞ ઈતિહાસ લેખકોના અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી  ભાષામાં લખાયેલ ગ્રંથોનો વ્યાપક પ્રમાણમાં આધાર લીધો છે.આમ તો મરાઠાયુગનો ઈતિહાસ મુખ્યત્વે યુદ્ધો અને રાજકીય પ્રવૃતિઓનો ઈતિહાસ છે: છતાં એ સમગ્ર કાલ દરમ્યાન જે કઈ સંસ્કૃતિક પ્રવૃતિઓ અને સમાજના વિભિન્ન વર્ગોના નૈતિક અને બૌદ્ધિક ઉત્થાન માટે જે જે પ્રયાસો થયા, તેમને ઉચિત સ્થળોએ આવરી લેવાયાં  છે. પ્રસ્તુત પુસ્તકમાં મૂળ વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ, વિસ્તૃતીક્ર્ણ કે વિવેચન કરવાના હેતુ થી પાદનોંધો (Notes) પૂરતા પ્રમાણમાં આપેલ છે.

 

પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00