Bharatno Bandharaniya Kaydo (Constitutional Law of India In Gujarati) By Dolatbhai Naik
ભારતનો બંધારણીય કાયદો (Constitutional Law of India In Gujarati)
લેખક: પ્રા. દોલતભાઈ બી.નાયક
બંધારણીય કાયદો રાષ્ટ્રનો બુનિયાદી કાયદો છે. રાષ્ટ્રના વર્તમાનની વ્યવસ્થા અને ભાવી વિકાંસનો આધાર એની જોગવાઈઓ ઉપર રહેલો છે. બંધારણીય કાયદો પ્રથમ એલ.એલ.બી. તથા એલ.એલ.એમ બંને સ્તરે ફરજીયાત વિષય તરીકેનું સ્થાન પામેલું મહત્વનો કાયદો છે.
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે