બાળકનો સર્વાંગી વિકાસ કેમ કરશો ? - રાજુ અંધારિયા
બાળક મૂળભૂત રીતે બુદ્ધિશાળી, કુતૂહલપ્રિય, વિશ્વાસસભર અને રુચિપૂર્ણ હોય છે.
બાળકનો સર્વાંગી વિકાસ તો ખરેખર એક જીવનશૈલી છે, જીવન જીવવાની આવડત છે,
મુશ્કેલ-અજાણ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની શક્તિ છે.