આદર્શ ગર્ભસંસ્કાર અને માતૃત્વ - વૈદ્ય બળદેવપ્રસાદ પનારા Adarsh Garbhsanskar ane Matrutva by Baldevprasad Panara બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે તે ગર્ભમાં રહેલા બાળકને પ્રાચીન ભારતમાં કૃષ્ણના યુગથી બાળકને માતાના ગર્ભમાંજ જ્ઞાન આપવાનું વિજ્ઞાન અસ્તિત્વમાં હતું અને તેના અનેક પ્રચલિત ઉદાહરણો આપણને જાણવા મળેલા છે. તેમાં એક ઉદાહરણ શ્રીકૃષ્ણ ભગવાને બહેન સુભદ્ર।ના ગ્રાભમાં રહેલા અભિમન્યુને યુદ્ધકાળનું જ્ઞાન આપેલું આજે આપણે પણ માતાના ગર્ભમાં રહેલા બાળકને ગર્ભ સંસ્કાર આપી ઓજસ્વી ઈચ્છીત સંતાન મેળવી શકીએ છીએ.