100 Mahan Prernatmak Vartao (Gujarati Translation of 100 Great Inspiring Stories) by G Francis Xavier 100 મહાન પ્રેરણાત્મક વાર્તાઓ - જી ફ્રાન્સીસ ઝેવિયર આ પુસ્તકમાં રજુ કરાયેલ વાર્તાલાપના રૂપમાં લખાયેલ દરેક વાર્તા વાચકોને જીવનમાં કશુંક મહાન અને વિશિષ્ટ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થવા માટે વિશિષ્ટ સંદેશ આપે છે.આ વાર્તાઓની રજુઆતમાં એક વિશિષ્ટ ગુણ એ છે કે વાર્તાનો અંતનો ભાગ પ્રગટ નથી કરાયો,વાચકોએ થોડી વાર વિચારવું પડે છે અને પછી તેમના પોતાના જવાબ મેળવવા પડે છે.