Yogasan Ane Swasthya (Gujarati) By Acharya Bhagwan Dev
યોગાસન અને સ્વાસ્થ્ય - આચાર્ય ભગવાન દેવ
મનુષ્યની શરીરની તુલના એક ખૂબ જ પેચીદા મશીનથી કરી શકાય છે.જે પ્રકારે મશીન ઘણા બધા ઘટકોથી મળીને અને વ્યવસ્થિત રૂપમાં એકત્ર થઈને કામ કરે છે,એ જ પ્રકારે આપણું શરીર પણ અલગ-અલગ અંગોના સમૂહથી બન્યું છે.જો કોઈપણ કારણવશ એક અંગ પણ ખરાબ થઇ જાય તો આપણા શરીરની કાર્યપ્રણાલી બગડી જાય છે. આ ઉપયોગી પુસ્તકમાં માનવ શરીર રચના વિષે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે તથા યોગાસનો દ્વારા એને સ્વસ્થ રાખવાના ઉપાય પણ બતાવવામાં આવ્યા છે.