Yog ane Arogya (Gujarati) By Swami Adhyatmanand
યોગ અને આરોગ્ય - સ્વામી અધ્યાત્માનંદ
આ પુસ્તકમાં યોગ દ્વારા અસ્થમા,ડાયાબિટીસ,થાઇરોઇડ આદિ રોગોમાંથી મુક્ત થવામાં યોગનો વિનિયોગ કરવાની સુવર્ણચાવીઓ બતાવી છે.આ બધા શારીરિક રોગો ઉપરાંત માનસિક નીરસતા , યાદશક્તિની મંદતા,ભય આદિ માનસરોગોના નિવારણમાં પણ યોગ ક્યાં અને કેવી રીતે ઉપયોગી બને તે દર્શાવ્યું છે.