Vyakti Vichar Ane Prerna
વ્યક્તિ વિચાર અને પ્રેરણા - જિતેન્દ્ર પટેલ
101 વિચારકોના વિચારોનું સંપાદન
જે વિચારકોના વિચારો સાવ વિસરાઈ ગયા છે તેને આ પુસ્તક દ્વારા ઉજાગર કરવામાં આવ્યા છે. આપણે ત્યાં ગાંધીજી, વિવેકાનંદ, શ્રી અરવિંદ, ચાણક્ય, સોક્રેટીસ જેવા અમુક વિચારકોના સુવિચારો જ વારંવાર રજૂ થતા રહ્યા છે. આપણા ગુજરાતના આનદ્શંકર ધ્રુવ, મણીલાલ દ્વિવેદી કે પછી શ્રીલ પ્રભુપાદ, શ્રી ગુરુજી, સમર્થ રામદાસ, સાવરકર વગેરેની સુક્તિઓ ભાગ્યેજ વાંચવામાં આવે છે. પુસ્તકમાં સમાવિષ્ટ એકસો એક તમામ ક્ષેત્રના મહાપુરુષોના પ્રેરક વિચારોનો સમાવિષ્ટ કરેલ છે.