Vismaykarak Antariksh (Amazing Space Gujarati) બાહ્ય અંતરીક્ષમાં એક મોટો કુદકો લગાવો અને અજ્ઞાત જગતમાં પ્રવેશો, આકાશગંગાઓની આજુબાજુ ઉડો, ચંદ્રની સપાટી ઉપર ચાલો અને શોધી નાખો કે પરગ્રહોના લોકો ખરેખર આપણા વિશે શું જાણે છે ? *શું તમે જાણો છો.....
*સૌથી ઠંડો ગ્રહ કયો છે ?
*સૌપ્રથમ ચંદ્ર ઉપર પગ કોને મુક્યો હતો ?
*સ્પેશ-શૂટમાં તમે શૌચક્રિયા માટે કેવી રીતે જશો ? સચિત્ર દૃષ્ટાંત, ચિત્રો તથા હકીકતોથી ભરપૂર આ પુસ્તકમાં અવકાશ વિશે તમારે જાણવા જેવી બધી જ માહિતી મેળવશો.