Vishwa Itihaas ચાલો ઇતિહાસમાં લટાર મારી આવીએ અને આદિમાનવ, પૌરાણિક ઈજિપ્ત, ભારતના રાજા-મહારાજાઓ અને પ્રથમ વિશ્વયુદ્ધ વિશે માહિતી મેળવીએ *શું તમે જાણવા માનો છો......
*મહાન એલેકઝાન્ડર કોણ હતા ?
*કોલોઝિયમ ક્યાં આવેલું છે ?
*કાળું મૃત્યુ કોને કહેવાતું હતું ? સચિત્ર દૃષ્ટાંત, ફોટોગ્રાફ્સ અને હકીકતોથી ભરપૂર એવા આ પુસ્તકમાં તમે ઈતિહાસ વિશે જાણવા જેવું બધું જ મેળવશો.