વિષાદયોગ - રાજેન વકિલ
શ્રીમદ ભગવદગીતાના પ્રથમ અધ્યાયનું સાર-અંશ.
Vishadyog (Shriwad Bhagvat Gitana Pratham Adhyayno Saransh) by Rajen Vakil
બ્રહ્માંડ રહસ્યમય છે.તેની રહસ્યમયતા મનુષ્યની બુદ્ધિની પાર છે છતાં પણ તે રહસ્યમય સત્તાએ બ્રહ્માંડની જ પ્રતિકૃતિ તરીકે માનવપિંડને બનાવ્યો.આ માનવપિંડની અંદર બ્રહ્માંડની સર્વ ગતિવિધિ કઈ રીતે કાર્યરત રહી છે તેના રહસ્યો શ્રીવ્યાસમુનિએ મહાભારતમાં મૂક્યાં છે.આ રહસ્યો ઉઘાડવાની ચાવી શ્રીકૃષ્ણના મુખે શ્રીમદભગવદગીતામાં મૂકી છે.