Vigyan Ni Duniya હવામાં રહેલા નાનામાં નાના અણુથી લઈને સૌર મંડળમાં આવેલા મોટામાં મોટા ગ્રહો સુધી તમારી આસપાસ શું રહેલું છે અને તે કેવી રીતે કાયાન્વિત છે તે શોધો.
સચિત્ર દૃષ્ટાંત, ફોટોગ્રાફ્સ અને હકીકતોથી ભરપૂર એવા આ પુસ્તકમાં તમે વિજ્ઞાન વિશે જાણવા જેવું બધું જ મેળવશો.