Verbal Skill Gujarati (Gujarati Shabdik Kaushalya) (Prashnapatra 1)
ગુજરાતી શાબ્દિક કૌશલ્ય પ્રશ્નપત્ર 1 (ભાગ-1)
ગુજરાત જાહેર સેવા આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-1-2 ની પ્રિલિમ પરીક્ષા માટે
નવા અભ્યાસક્રમ મુજબ બધા જ મુદ્દાઓનો સમાવેશ,
દરેક મુદ્દાની પ્રચુર ઉદાહરણો સહીત સમજૂતી,
4000 થી વધુ હેતુલક્ષી પ્રશ્નો,
10 નમૂનાના પ્રશ્નપત્રો,
વ્યાકરણ ઉપરાંત અર્થગ્રહણ, લેખિત અને મૌખિક કૌશલ્યો
ગુજરાતી શાબ્દિક કૌશલ્ય (Verbal Skill Gujarati) પ્રશ્નપત્ર 1 (ભાગ-1)-માં ગુજરાતી ભાષાના માન્ય ધ્વનીઓ, નામ અને તેના પ્રકાર, લિંગ અને વચન, વિશેષણ, સર્વનામ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ, કૃદ્ન્ત, સંયોજકો, નિપાત, વિભક્તિ: પ્રત્યયો અને ઉપયોગો, નામયોગી, કેવળ પ્રાયોગી અવ્યવ, પદવિન્યાસ, પદચ્છેદ, વિરામચિહ્નો, વાક્યશુદ્ધિ, જોડણી, સમાનર્થી શબ્દ,સંજ્ઞાઓ, રુઢિપ્રયોગો અને કહેવતો,અર્થભેદ, દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો,સંધી, સમાસ, અલંકાર, છંદ, ગધાર્થગ્રહણ, સ્વાધ્યાય, હેતુલક્ષી પ્રશ્નો, જી.પી.એસ.સી પરીક્ષા માટેના 10 નમૂનાના પ્રશ્નપત્રો,એમ કુલ 35 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
|