Vayuputrona Shapath (Gujarati Translation of The Oath of the Vayuputras) - Amish Tripathi વાયુપુત્રોના શપથ - અમીશ ભાવાનુવાદ : આદિત્ય વાસુ નાગવંશ પછીની કથા - શિવ કથન ભાગ ૩ બૂરાઈ સામે આવી ગઈ છે. હવે તો માત્ર પ્રભુ જ બુરાઈને રોકી શકે છે. શિવ તેઓની શક્તિઓ એકઠી કરી રહ્યો છે. તેઓ નાગાઓની રાજધાની પંચવટી પહોંચે છે અને ત્યારે બૂરાઇનું રહસ્ય દેખાય છે. નીલકંઠ પોતાના વાસ્તવિક શત્રુ જેનું નામ સાંભળીને મોટો યોદ્ધો પણ કાંપી ઉઠે છે. એક પછી એક થતા ભયંકર યુદ્ધથી ભારતવર્ષની ચેતના કાંપી ઉઠે છે. આ યુદ્ધ ભારતના આત્માને કચડી નાખવાનું યુદ્ધ છે. તેમાં અનેક લોક માર્યા જશે, પરંતુ શિવ અસફળ નહીં જ થાય - પછી ગમે તે મૂલ્ય કેમ ચુકવવું ન પડે? પોતાના સાહસ થી તેઓ વાયુપુત્રો સુધી પહોંચી જાય છે જેઓ અત્યાર સુધી તેઓને અપનાવવા તૈયાર ન હતા. શું તેઓ સફળ થશે? અને બૂરાઇ સામે લડવાની શું કિંમત ચૂકવવી પડશે - ભારતવર્ષને અને શિવના આત્માને? શિવકથનના આ ત્રીજા ભાગમાં તમારી સામે બધું જ રહસ્ય ખુલી જશે. આ શિવકથાના ત્રણ ભાગમાં 'મેલુહા' પહેલો ભાગ હતો, જે આ અનન્ય નાયકની જીવાન્સફ્રને રજુ કરતો હતો, આ જ કથા બીજા ભાગમાં એટલે કે 'નાગવંશ'માં પ્રવાહિત રહી હતી અને તેનો અંત 'વાયુપુત્રોના સપથ' માં પૂરો થાય છે 'એકી બેઠકે વાંચી જવાનું મન થાય તેવી શૈલી .'-શશી થરુર 'દરેક પાને જબરજસ્ત એક્શન'- અનીલ ધારકર