Buy Vartao Bole Chhe Gujarati Book Written by Surya Sinha Online at Low Prices વાર્તાઓ બોલે છે વાર્તાઓનું નસીબ એ જ છે કે એ વંચાય છે, સંભળાય છે અથવા સંભળાવાય છે. આનાથી આગળ વાર્તાઓ વિશે કોઈએ નથી વિચાર્યું, પણ મેં વાર્તાઓની એક બાજુ જોઈ છે અને તે બાજુ છે વાર્તાઓ ઘણું બધું બોલે છે બસ સાંભળવા અને સમજવાવાળું હૃદય અને મગજ જોઈએ.