Varah Mahapuran (Gujarati Edition) by Vasudev Joshi
વરાહમહાપુરાણ
વરાહપુરાણ એ વૈષ્ણવ પુરાણ ગણાય છે.અઢાર પુરાણોમાંથી 6 પૂરનો પરમાત્મા સંબંધી,6 પુરાણો વિષ્ણુ સંબંધી અને 6 શૈવ ગણાય છે.આ વરાહપુરાણમાં ભગવાને રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢ્યા પછી ભગવાન અને પૃથ્વી વચ્ચેનો સંવાદ છે.પૃથ્વી અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે અને ભગવાન તે બધાના ઉત્તર આપે છે.એમ વરાહ ભગવાન અને પૃથ્વીના સંવાદરૂપે હોઈ આ પુરાણને વરાહપુરાણ કહેવામાં આવ્યું