Vaidik Ganan Kriya-1
Title : વૈદિક ગણન ક્રિયા
Author : પ્રા.બચુભાઈ રાવલ
જગન્નાથપુરીના જગદગુરુ સ્વામી શ્રી શ્રીકૃશ્નાતીર્થજી મહારાજે સને ૧૯૫૭માં રચેલા ૧૬ સુત્રો અને ૧૩ ઊપસૂત્રોની મદદથી ગણનક્રિયા ટૂંકમાં અને ઝડપથી કરવા મનની પ્રક્રિયાને વિકસાવતી એક ભારતીય પ્રક્રિયા છે. સુત્રો અને ઊપસૂત્રો એ ઝડપથી ગણતરી અને ફૂટપ્રશ્નોના ઉકેલ માટેનો ખજાનો છે.