વાઘનો પંજો લેખક: વિજય ઢવળે Vaghno Panjo (Gujarati) Dr. Vijay Dhavale કાર્ટૂનિસ્ટમાંથી મહારાષ્ટ્રના માંધાતા આગેવાન બનવા સુધીની બાલ ઠાકરેની સફર, અને તેમણે સ્થાપેલા રાજકીય પક્ષ શિવસેનાના ઉદય અને ઇતિહાસની ગાથા.