હકારાત્મક વિચારોના અદભુત પરિણામો - નોર્મન વિન્સેન્ટ પીલ
The Amazing Results of Positive Thinking (Gujarati Edition) By Norman Vincent Peale
આ એક સુલભ અને સર્વગ્રાહી માહિતી પુસ્તિકા છે,આ પુસ્તકમાં સચોટ પદ્ધતિઓ સામેલ કરવામાં આવેલ છે :
• આંતરિક તાકાત વધારવાની ક્રમશ:સલાહ • આત્મવિશ્વાસ - કે જેના વડે તમે જીવનમાં આગળ વધી શકો છો • સ્વ-શંકા દૂર કરવાની સારી અને વાજબી પદ્ધતિઓ • સારી તંદુરસ્તી પપ્રાપ્ત કરવાની અસરકારક વ્યૂહરચના • તમારી આસપાસની આધ્યાત્મિક શક્તિઓનો સ્વીકાર