Tame ane Tamaru Nirogi Balak (Gujarati) by Dr. Raeesh Maniar તમે અને તમારું નીરોગી બાળક માત્ર સાત ચોપડી ભણેલી માતા પણ વાંચીને અમલમાં મૂકી શકે તેવી સરળ ભાષામાં બાળઆરોગ્ય વિષેની માતાપિતાને જરૂરી હોય તેટલી તમામ માહિતી સમાવતી એક પુસ્તિકા લખવાનો આ નમ્ર પ્રયાસ છે.