ટહુકો : ગુણવંત વિશેષ - સંપાદન : સુરેશ દલાલ
A Selection from the literary works of Gunvant Shah
જેમની પાસે ગુણવંત શાહના સર્વ પુસ્તકો ન હોય એમને આ સંગ્રહ પોર્ટેબલ ગુણવંતનો પરિચય આપશે. અથવા એવું પણ બની શકે કે આ સંગ્રહને કારણે ભાવક ગુણવંત શાહના તમામ પુસ્તકો તરફ વળી શકે - સુ.દ.