સ્વાતંત્રયદેવી સૂકયી - નવીન વિભાકર
Swatantryadevi Suu Kyi (Gujarati Book) By Dr.Navin Vibhakar
આઝાદી અને સ્વમાન દરેક વ્યક્તિના જીવનનો ઓક્સિજન હોય છે અને જયારે એક રાષ્ટ્રના આઝાદી અને સ્વમાનની વાત હોય ત્યારે કરોડોમાંથી એક જ વ્યક્તિ સ્વતંત્રતાની મશાલ લઈને ચાલવાની તાકાત ધરાવતી હોય છે.
The Daughter of Burma નામે લોકપ્રિય બની ગયેલી,બર્માની આ બેટીની સંઘર્ષમય જિંદગી માટે એટલું જ કહી શકાય કે : નિર્બલ સે લડાઈ બલવાન કી,એ કહાની હૈ,દિયે કી ઔર તૂફાન કી!