Sorathi Bhakti Sahitya Ek Adhyayan By Jivraj Parghi સોરઠી ભક્તિસાહિત્ય એક અધ્યયન - ડૉ. જીવરાજ પારઘી ગુજરાતનો એક ભાગ સોરઠમાં આ ભક્તિનો રંગ ઘેરો ભગવો કે ભાતીગળ ચૂંદડી રૂપે ઓઢણી બનીને લેહારાયો છે.જે રંગ અમલ પ્યાલીના રૂપે અનેક સંતો-ભક્તોએ પીધો છે તે સોરઠી ભક્તિધારાના ઉદ્ભવ અને વિકાસનો અહી આલેખેલ છે.