સ્મરણ પાંચમનો મેળો - રમેશ પારેખ
Smaran Panchamno Melo by Ramesh Parekh
કાગળની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું