Shrutvani (Americama Aapel Pravachanonu Sankalan) by Ritupragna Swami માનસિક શક્તિઓ વધારવા માટે અને જીવનની સાચી સમજણ માટેના ગુરુ મંત્રો અને પ્રાયોગિક સૂત્રોની સાચી સમજણ પૂરી પાડવામાં આવી છે.આત્મવિશ્વાસ, આત્માનુશાસન, ધ્યાન વગેરે વિષયનો સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવેલ છે.