Shreshth Majak Bhandar By Anakshi Hora
શ્રેષ્ઠ મજાક ભંડાર - અનાક્ષી હોરા
યાદશક્તિ : આપણે ભૂલી ગયા હોઈએ તે સંભારી ન શકવાની યાદ આપ્યા કરતી એક શક્તિ
રાખ : જેનો રંગ સત્યને મળતો આવે છે; નહિ કાળો, નહિ સફેદ
મ્યુઝિયમ : કળાઓ માટેનું કબ્રસ્તાન