શિવતત્વ - સંજય ઠાકર
Shiv Tatva (Gujarati) By Sanjay Thaker
ભારતના અધ્યાત્મવિજ્ઞાનનો સાર શિવતત્વ બુદ્ધિથી જાણી શકાય તેવું તત્વ નથી.જે બુદ્ધિને પણ જાણે છે તે તત્વ શિવતત્વ છે.શિવતત્વ તો તેની ભક્તિથી અને તેના જ કૃપાપ્રસાદથી જાણી શકાય.