શબ્દ કળશ - ડો.શરદ ઠાકર સંયમ માર્ગના યાત્રીઓને શબ્દની સલામ અધ્યાત્મિક જગતની મારી ખોજમાં મને જુજ સાત્વિક સાધુ પુરુષો જોવા મળ્યા છે. આમાં એક નામ આચાર્ય જીનચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજનું અને બીજું નામ હેમ્ચાન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ નું છે. બંને આચાર્ય ભગવંતો દીક્ષા પરવાના પચાસ વર્ષા પુરા કરે છે ત્યારે એ અવસરની ઉજવણી રૂપે આ શબ્દ કળશ એમને ભેટ કરી રહ્યો છું.જ્યાં સુધી આવા તપોમય મહાત્માઓનું આ પૃથ્વી ઉપર આસન હશે ત્યાં સુધી જગત માં જૈન ધર્મ નું શાશન રેહશે।