Search Light By: Kajal Oza Vaidya
સર્ચ લાઈટ - કાજલ ઓઝા- વૈધ
નિબંધો- લેખો
માણસ એકલો જીવી શકતો નથી એમ કેહવાય છે, દરેક ને એક તરસ હોય છે.... એક શોધ, એક તલાસ ! એક એવા સાથીની જે એને " સમજે ",પણ સમજ બજારમાં તૈયાર નથી મળતી !
આ લેખો અણસમજમાંથી પ્રગટેલી એક એવી સમજ છે જે કદાચ કોઈના અંધરાઈ રહેલા રસ્તાઓ ઉપર પ્રકાશ પાથરીને એમને દિશા બતાવી શકે .આ 'ફૂડ ફોર થોટ' છે, વિચાર માટેનું ભાથું...