Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Sanskruti Sarita
Bansidhar Shukla
Author Bansidhar Shukla
Publisher Arunoday Prakashan
ISBN
No. Of Pages 390
Edition 2011
Format Paperback
Language Gujarati
Price रु 280.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5784_sanskrutisarita.Jpeg 5784_sanskrutisarita.Jpeg 5784_sanskrutisarita.Jpeg
 

Description

Sanskruti Sarita

 

સંસ્કૃતિ સરિતા

બંસીધર શુક્લ

સુષ્ટિના આરંભથી કાળના પ્રવાહમાં વહે છે ઘટનાઓ, વ્યક્તિઓ, વિચારો, તિથિઓ અને સ્થળો સમાજ અને સંસ્કૃતિનું ઘડતર કરે છે  . આવી અગણિત ઘટનાઓથી તારવેલી પ્રભાવશાળી 268 જેટલી ઘટનાઓનો પરિચય એટલે સંસ્કૃતિ સરિતા  .

ચરિત્ર, જીવનરેખા કે આત્મકથા એક વ્યક્તિના જીવનનો ઈતિહાસ છે  . ઈતિહાસ એ માંનવસમાજનું ચરિત્ર છે  . માનવજાતિ રૂપે આપણને આપણા ઇતિહાસમાં રસ હોય તે સ્વાભાવિક છે. આ ઈતિહાસ માનવી શું હતો ? કેવી રીતે જીવ્યો ? અને કેવી રીતે અત્યારની સ્થિતિએ પહોંચ્યો તેનું વર્ણન છે  .તેના બે મુખ્ય ભાગ છે  . સામાન્ય દૈનિક તથા રાબેતા મુજબની ઘટનાઓ તથા ક્યારેક બનતી અસામાન્ય ઘટનાઓ  . ઈતિહાસ અસામાન્ય ઘટનાઓની વિશેષ નોંધ લે છે. કારણકે આ ઘટનાઓ સમાજ અને સંસ્કૃતિનું ઘડતર કરે છે  . તેને વિકસાવે છે અથવા વિનાશની ગર્તામાં ધકેલે છે .

 સુષ્ટિનો ઉદ્દભવ બિગ બેન્ગ સાથે થાય છે  .ત્યારથી આજ સુધીની અગત્યની ઘટનાઓ, વ્યક્તિઓ, વિચારો, તિથિઓ અને સ્થળો આદિ  જે ઘટકોએ સંસ્કૃતિના ઉત્થાન કે અવનતિમાં ફાળો આપ્યો છે તેમની કથા છે  . આ શુષ્ક વર્ણન નથી  . જીવંત શૈલીમાં , રસ પડે તેવી શૈલીમાં , લાઘવ જાળવીને, વિસ્તૃતિમાં વાત કરી છે  .

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00