Samvedna Nu Sukh (Gujarati Translation of Emotional Wellness) By Osho
સંવેદનાનું સુખ ( Emotional Wellness નો ગુજરાતી અનુવાદ)
ઓશો
આ પુસ્તકમાં ઓશો કહે છે કે લાગણી શબ્દનો અંગ્રેજી શબ્દ છે "Emotion" જેમાં "Motion" શબ્દ સમાયેલો છે જેનો અર્થ થાય છે ગતિમાન અને જે ગતિમાન છે તે જ લાગણીઓ છે જે સ્થિર નથી જે સતત બદલાય છે. વ્યક્તિ કોઈ ક્ષણે પ્રેમમાં હોય છે તો કોઈ ક્ષણોમાં નફરતમાં, કોઈ ક્ષણોમાં ઉદાસ હોય છે તો કોઈ ક્ષણોમાં પ્રફ્ફુલતામાં ! માનવીએ લાગણીઓને જોવાની જરૂર છે અને તેને સર્જ્નાત્મકતામાં બદલવાની જરૂર છે અને તેના માટેના પ્રયોગો ઓશોએ પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવેલ છે