સમરાંગણ: ઝવેરચંદ મેઘાણી Samrangan (Gujarati) by Zaverchand Meghani એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે.