Samagra Gujarat (Political Analysis 2001 thi 2015) by Vishnu Pandya
ગુજરાત- ગ્રંથમાળાનું આ અઠાવીસમુ પુસ્તક છે. આ પૂર્વના પુસ્તકોમાં ગુજરાતના રાજકીય - સાર્વજનિક પ્રવાહો,અ- જાણ ઇતિહાસની ખોજ અને પ્રસ્તુતિ,આધુનિક પત્રકારત્વ સુધીની સમયરેખા,સરહદોનો અભ્યાસ,શ્યામજી કૃષ્ણવર્માથી સરદાર વલ્લભભાઈ અને ક્રાંતીકાર છગન ખેરાજ વર્માથી મેડમ કામા સુધીના તેજસ્વી નક્ષત્રો અને ઘરદીવદડાઓ નો પરિચય,ચુંટણીની શતરંજ સહિતના વિવિધ વિષયો પરના પ્રકાશિત 27 પુસ્તકોની શૃખલામાં આપના સુધી પહોચવાની અભિલાષા સાથેનું આ અઠાવીસમું પુસ્તક છે, જેમાં 2001 થી 2015 ના વર્ષોનું રસપ્રદ વિશ્લેષણ આલેખન થયું છે..