સફળતાનો રાજમાર્ગ - નિલેશ પરતાની
Safaltano Rajmarg (Gujarati) By Nilesh Partani
આ પુસ્તકમાં જે ઉદ્યોગપતિઓની જીવનગાથાઓ આપવામાં આવી છે,તેઓએ અત્યંત વિપરીત પરિસ્થિઓમાં સંઘર્ષ કરીને એવાં સુંદર અને સરસ ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ કર્યું છે,જેને સંપૂર્ણ માનવજાતિની જીવનશૈલી જ બદલી નાંખી છે.