સફળ જીવનના ૨૦૧ જ્ઞાનસુત્ર - ડો. સુનીલ જોગી
આ પુસ્તકમાં આપવામાં આવેલા ૨૦૧ જ્ઞાનસુત્રને જીવનસૂત્રના સ્વરૂપમાં સ્વીકારીને વાચક પોતાના ચરિત્રને ઉચ્ચ કક્ષાએ લઇ જઈ જીવનમાં કોઈપણ સફળતા મેળવી શકે છે.
આ સફળતા કોઈ પણ સ્વરૂપમાં મેળવી શકાય છે.આ જ્ઞાનસૂત્રો તમારા ચરિત્રનું વિશિષ્ઠ રીતે ઘડતર કરશે અને તેનાથીજ તમે જીવનમાં ઉચ્ચ સ્થાને પહોચી શકશો.
સફળતા મેળવવા માટે સાચો રસ્તો પસંદ કરવો એ કોયડા જેવી વાત છે. આ પુસ્તક સફળતાના કોયડાને ઉકેલવાની અદ્ભુત શક્તિ ધરાવે છે.