સદા સ્વસ્થ કેમ રહેશો? - શોભન
Sada Swasth Kem Rahesho (Gujarati) By Vaidshri Shobhan
આ પુસ્તકમાં 'ગુજરાત સમાચાર'ની પ્રતિ રવિવારે પ્રગટ થતી 'આરોગ્ય અને ઔષધ' વિભાગમાં પ્રકાશિત થતા તમામ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વિવિધ શારીરિક તકલીફો માટેના આયુર્વેદીય ઘરગથ્થુ ઉપચારો સૂચવતા લેખોનો સંગ્રહ.