રિઝલ્ટ,તમારા હાથમાં - ભાવિકા શેઠ
Result Tamara Hathma (Gujarati) By Bhavika Sheth
બાળકના શિક્ષણ-અભ્યાસનાં તબક્કામાં મમ્મી-પપ્પાનો રોલ મારી નજરે...
આજનું ભણતર માત્ર સંતાનો જ નહીં, માબાપો માટે પણ ભારરૂપ થઇ પડ્યું છે. આજના યુગમાં, ભણતરનો બોજ અને સ્પર્ધા એ લગભગ દરેક કુટુંબની સમસ્યા થઇ પડી છે. આવા વખતે સંતાનોની મનોસ્થિતિ સમજવા અને તેને યોગ્ય રીતે માર્ગદર્શન આપવા માટે વાલીઓને ઉપયોગી થાય એવું પુસ્તક.